Gujarat Weather Update : 195 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જળબંબાકાર
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે, જ્યાં 8.11 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, પંચમહાલના જાંબુઘોડામાં 6.89 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 6.46 ઇંચ અને પાવીજેતપુરમાં 5.71 ઇંચ વરસાદ પડ્યો છે. અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ ભરૂચ જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે, જેમાં ભરૂચ તાલુકામાં 5.39 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ … Read more