અરે વાહ! Google Mapsમાં આવી રહ્યું છે આ ખાસ ફીચર, હવે નેવિગેશન માટે વારંવાર એપ ખોલવી નહીં પડે!
Google Maps ‘લાઇવ અપડેટ્સ’ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર યુઝર્સને Android ઇન્ટરફેસ પર રિયલ-ટાઇમમાં તેમના રૂટની પ્રગતિ બતાવશે. હાલમાં પણ લાઇવ અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ અન્ય નોટિફિકેશન આવતાં જ મેપનું નોટિફિકેશન જતું રહે છે, તેથી આ સમસ્યાને દૂર કરવા માટે કામ ચાલી રહ્યું છે. અગાઉ, એવા અહેવાલો હતા કે આ ફીચર હાલમાં ફક્ત … Read more