સમી-રાધનપુર હાઈવે પર ટ્રેક્ટરની બેદરકારીથી એક યુવકનો જીવ ગયો
પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર આજે 27 જાન્યુઆરીના રોજ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર આવેલી ખોડિયાર હોટલ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, સમી-રાધનપુર હાઈવે પરથી પસાર થઈ રહેલા બાઈકને અચાનક પૂરઝડપે આવી રહેલા ટ્રેક્ટરે અડફેટે લીધો હતો. ટ્રેક્ટરની … Read more