લોડ થઈ રહ્યું છે...
--:--:--

ભદરવાહ-ચંબા માર્ગ પર સેનાનું વાહન ખીણમાં પડ્યું, 10 સૈનિકો શહીદ

IMG 20260122 193732

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો. સેનાનું વાહન ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 4 સૈનિકો શહીદ થયા. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં 9 સૈનિકો ઘાયલ પણ થયા છે. આ અકસ્માત ભદરવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર ખન્ની ટોપ ખાતે થયો હતો. Tragic Loss in J&K: 10 Army Jawans Killed 💔🇮🇳 – Vehicle skidded … Read more

ગોંડા-આસનસોલ એક્સપ્રેસ ટ્રક સાથે અથડાઈ, ભયાનક અકસ્માતનો વીડિયો વાયરલ

1769082160158 2u3h1fq8sap

ગુરુવારે સવારે ઝારખંડના જસીડીહ-મધુપુર સેક્શન પર એક મોટો ટ્રેન અકસ્માત થયો. આ અકસ્માત રોહિણી-નવડીહ રેલવે ક્રોસિંગ પાસે થયો. અહેવાલો અનુસાર, ગોંડાથી આસનસોલ જતી ટ્રેન નંબર 13510 ગોંડા-આસનસોલ એક્સપ્રેસ ડાઉન લાઇન પર ચોખા ભરેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્રકનો નંબર JH 15X 8874 હોવાનું જાણવા … Read more

ICC T20 World Cup 2026: બાંગ્લાદેશ બહાર, આ ટીમને મળી વર્લ્ડ કપમાં એન્ટ્રી

1769084951584 hv7s0yfe9il

ICC T20 World Cup 2026: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હવે સત્તાવાર રીતે T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થઈ ગઈ છે. આ નિર્ણયની જાહેરાત થોડા સમય પહેલાં જ કરવામાં આવી છે. સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશનું સ્થાન કઈ ટીમ લેશે. જો કે ICC તરફથી સત્તાવાર જાહેરાત હજી બાકી છે, પરંતુ નિર્ણય … Read more

હવે 40 અલગ એપની જરૂર નહીં! Election Commissionએ લોન્ચ કરી ‘ઓલ-ઈન-વન’ ECINet એપ, જાણો શું છે ખાસ

1769089353351 fv1aimuebyg

Election Commission ECINet App Launch: ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત 40થી વધુ ઓનલાઈન સેવાઓ માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ ECINet એપને સત્તાવાર રીતે લોન્ચ કરી છે. આ એપનું લોકાર્પણ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ અવસરે જણાવ્યું હતું કે ભારતની આ ટેકનોલોજી આધારિત … Read more

Weight Gain After Eating Healthy: હેલ્ધી ખાવા છતાં વજન કેમ વધી રહ્યું છે? જાણો 6 મોટી ભૂલો

1769078258306 in6gwgwkz4p

આજના સમયમાં ફિટનેસ પ્રત્યે લોકો વધુ જાગૃત બન્યા છે. બહારનું જંક ફૂડ છોડીને ઘણા લોકો ઘરનું શુદ્ધ અને હેલ્ધી ખોરાક લે છે, છતાં ઘણી વખત ફરિયાદ રહે છે કે વજન ઘટવાને બદલે વધતું જાય છે. આવી સ્થિતિ ખરેખર નિરાશાજનક બની શકે છે, પરંતુ તેના પાછળ કેટલીક સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ ભૂલો જવાબદાર હોય છે. 🔹 હેલ્ધી … Read more

‘બોર્ડર 2’ નો ક્રેઝ છવાયો, અફઘાનિસ્તાની ક્રિકેટર રાશિદ ખાન બોલ્યા, “ફિલ્મ જરૂર જોઈશ”

1769066305314 d0lca01u5ow

મલ્ટીસ્ટારર વોર ડ્રામા ફિલ્મ ‘બોર્ડર 2’ રિલીઝ પહેલા જ ભારે ચર્ચામાં છે. 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ છે. હવે આ હાઈપમાં વધુ વધારો થયો છે, કારણ કે અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને પણ ‘બોર્ડર 2’ જોવા માટે પોતાની ઇચ્છા જાહેર કરી છે. અફઘાન T20 ટીમના કેપ્ટન રાશિદ ખાને ઇન્સ્ટાગ્રામ … Read more

T20 વર્લ્ડ કપ પર સંકટ? બાંગ્લાદેશ નહીં રમે તો પાકિસ્તાન પણ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરી શકે છે

1769082430883 00bz66aqlid1o

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટ જગતમાં મોટો વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં ભાગ નહીં લે, તો પાકિસ્તાન પણ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરી શકે છે. આ અચાનક જાગેલી એકતાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામે દબાણ વધાર્યું છે. T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી ભારતમાં શરૂ … Read more

તું મારી સાથે કેમ વાત કરતી નથી?, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર છરીના ઘા ઝીંક્યા

1769067342180 khh8kjsomr

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત તત્વોમાં પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ સ્થિતિ વણસી રહી છે. માત્ર 8 દિવસમાં છરીબાજીની ત્રીજી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. તાજી ઘટનામાં રામ-રહીમના ટેકરા પાસે આવેલી એક બેકરીમાં યુવતી પર જાહેરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બહેરામપુરાની રસુલ કડીયાની ચાલીમાં રહેતી તમન્ના શેખ … Read more

બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા વતન પરત ફરશે, એજન્ટે જ ટિકિટની વ્યવસ્થા કરી આપી

1769065098254 lvdssmqlh1

નોકરીની લાલચે બેલારુસમાં ફસાયેલા ગુજરાતના નવસારીના મીનાબેન હવે આખરે વતન વાપસીની તૈયારીમાં છે. સોશિયલ મીડિયામાં મહિલાનો દર્દભર્યો વીડિયો વાયરલ થયા બાદ ભારે ફિટકાર અને પોલીસ કાર્યવાહીના ડરે વડોદરાના એજન્ટ પીયૂષ ચૌહાણ દ્વારા તેમની ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. મીનાબેન આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીની મોડી રાત્રે ભારત આવવા રવાના થશે. 💰 90 હજારના પગારની લાલચ, … Read more

વાહનચાલકો સાવધાન! આંખો અંજાવી દેતી LED લાઇટ લગાવી હશે તો થશે જેલ-દંડ

1769062768174 gw472ui951o

ગુજરાતના માર્ગો પર રાત્રિના સમયે વધતા જીવલેણ અકસ્માતો પાછળનું મોટું કારણ બનેલી હાઈ-ઈન્ટેન્સિટી વ્હાઇટ LED હેડલાઈટ સામે રાજ્ય સરકારે અંતે કડક પગલું ભર્યું છે. અનઅધિકૃત રીતે લગાવેલી અત્યંત તેજ લાઈટોથી સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જતાં ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા હતા. આ મુદ્દે લાંબા સમયથી થતી રજૂઆતો બાદ હવે વાહન વ્યવહાર વિભાગે દંડથી લઈને જેલ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.