‘તું મેરી મેં તેરા’ ની નિષ્ફળતાની કાર્તિક આર્યને કરી ભરપાઈ ! કરણ જોહર સાથે બગડ્યા સંબંધો?
મુંબઈ: કાર્તિક આર્યનની ફિલ્મ ‘તું મેરી મેં તેરા, મેં તેરા તું મેરી’ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી. અનન્યા પાંડે સાથેનો રોમેન્ટિક અવતાર દર્શકોને ખાસ પ્રભાવિત કરી શક્યો નહીં. આ વચ્ચે કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે મતભેદોની ચર્ચા પણ ચાલી રહી છે, પરંતુ હવે આ સમગ્ર મામલે એક નવું અને ચોંકાવનારી … Read more