માત્ર ₹13 હજારના ખર્ચે બનેલી ‘Are You Dead’ એપ આજે ₹13 કરોડની વેલ્યુએશન સુધી પહોંચી, વાયરલ ટ્રેન્ડથી સ્ટાર્ટઅપ બનવાની કહાની
ચીનની વાયરલ થઈ રહેલી ‘Are You Dead’ નામની એપ હવે માત્ર એક અજીબ ટ્રેન્ડ નહીં, પરંતુ એક સફળ સ્ટાર્ટઅપ મોડલ બની રહી છે. થોડા દિવસો પહેલાં સુધી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી આ એપ આજે કરોડોની વેલ્યુએશન સાથે બિઝનેસ જગતમાં પ્રવેશી ચૂકી છે. રિપોર્ટ્સ મુજબ, ત્રણ યુવા ડેવલોપર્સે આ એપને માત્ર 1000 યૂઆન (અંદાજે ₹13 … Read more