Heart Attack Warning Signs: શિયાળામાં પગની નસોમાં દેખાતા આ લક્ષણો હાર્ટ એટેકનો મોટો સંકેત હોઈ શકે છે
0શિયાળાની ગુલાબી ઠંડીમાં હાર્ટ એટેકના કેસોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે. સામાન્ય રીતે હાર્ટ એટેકને છાતીમાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ સાથે જોડવામાં આવે છે, પરંતુ તબીબી નિષ્ણાતો મુજબ પગની નસોમાં દેખાતા ફેરફારો પણ હૃદયના સ્વાસ્થ્ય માટે ગંભીર સંકેત આપી શકે છે. નિષ્ણાતો કહે છે કે જો પગની નસોમાં અવરોધ અથવા બ્લોકેજ હોય, તો … Read more