રાજકોટ જિલ્લાના ઉપલેટા–ધોરાજી પંથકમાં 12 કલાકમાં 5 વખત ભૂકંપના આંચકા, 3.8 તીવ્રતાએ લોકોમાં ભય ફેલાવ્યો
રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા બાર કલાક દરમિયાન ભૂકંપના વારંવાર આંચકાઓ નોંધાયા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાતથી સવાર સુધીમાં ચારથી પાંચ વખત ધરા ધ્રૂજતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. શુક્રવારે વહેલી સવારે લગભગ 3.8 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી અંદાજે 28 કિલોમીટર દૂર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે … Read more