Mohammed Shami Comeback: ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ ફરી ચર્ચામાં મોહમ્મદ શમી, ટીમ ઈન્ડિયામાં વાપસી શક્ય
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ફરી એકવાર પસંદગીકારોની નજરમાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ફિટનેસ અને ભવિષ્યને લઈને ચર્ચામાં રહેલા શમીના ઘરેલુ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનને કારણે તેમની ટીમ ઈન્ડિયામાં વાપસીની શક્યતાઓ મજબૂત બની છે. ન્યૂઝીલેન્ડ સામેની આવનારી વનડે સિરીઝથી લઈને 2027 વનડે વર્લ્ડ કપ સુધી શમી ફરી ભારતીય યોજનાનો ભાગ બની … Read more