લોડ થઈ રહ્યું છે...
--:--:--

Rashmika Mandanna Vijay Deverakonda Wedding: 2026માં ઉદયપુરમાં શાહી લગ્નની ચર્ચા, તારીખ પણ સામે આવી

1767074141477 22em6c7o8a6

સાઉથ ઇન્ડિયન સિનેમામાંથી એક મોટી ખુશખબર ચર્ચામાં છે. અફવાઓ મુજબ, રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા આગામી વર્ષ 2026માં લગ્નના બંધનમાં બંધાવાના છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બંનેના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક અહેવાલ અનુસાર, રશ્મિકા અને વિજયના લગ્ન 26 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં યોજાશે. કહેવામાં આવી રહ્યું … Read more

કન્નડ ટીવી અભિનેત્રીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં માતા-પિતાના લગ્નના દબાણનો કર્યો ઉલ્લેખ

1767023291654

સાઉથ ઇન્ડિયન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારો અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી કન્નડ અને તમિલ ટીવી અભિનેત્રી નંદિની સી.એમ. એ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના બેંગલુરુમાં તેમના ઘરે બની હતી, જેના કારણે સમગ્ર ટીવી ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, અભિનેત્રી પાસેમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી … Read more

The Raja Saab Box Office Buzz: રિલીઝ પહેલાં જ કરોડોની કમાણી, પ્રભાસની 2026ની પહેલી મોટી ફિલ્મ ચર્ચામાં

1767018431515 mcms9gjsde

પ્રભાસની આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’ રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ પર મોટો બઝ બનાવી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે અને તેની સીધી અસર ફિલ્મની એડવાન્સ બુકિંગ પર જોવા મળી રહી છે. ‘ધ રાજા સાબ’ 2026ની પહેલી મોટી ફિલ્મ તરીકે સામે આવી શકે છે. અમેરિકા સહિત કેટલાક વિદેશી બજારોમાં … Read more

નવા વર્ષની શરૂઆત પહેલાં પતાવી લો આ કામ! UPI થી લઈને PAN સુધી 2026માં થવાના છે મોટા ફેરફાર

1767008450784

Rule change : નવા વર્ચ 2026માં ફક્ત બે દિવસ બાકી છે. નવા વર્ષની સાથે, નાણાકીય નિયમોમાં પણ ઘણા ફેરફારો અમલમાં આવશે. 1 જાન્યુઆરી, 2026થી ઘણા નાણાકીય નિયમો બદલાવાના છે, જેની સીધી અસર સામાન્ય માણસ પર પડશે. આમાં UPI, PM કિસાન, સરકારી કર્મચારીઓના પગાર અને આધાર-PAN લિંકિંગ નિયમોમાં મોટા ફેરફારોનો સમાવેશ થાય છે. UPI સાયબર છેતરપિંડીને … Read more

Pomegranate Health Risks: દાડમ ખાવાથી કોને ફાયદો અને કોને થઈ શકે નુકસાન? જાણો મહત્વની ચેતવણી

1767005914987 pdqcbawwnra

Pomegranate Health Risks: દાડમને સામાન્ય રીતે ખૂબ જ સ્વસ્થ ફળ માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને હૃદય માટે લાભદાયક પોષક તત્વો હોય છે. તેથી જ વડીલો દાડમ ખાવાની સલાહ આપે છે. પરંતુ દરેક સ્વસ્થ વસ્તુ દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય જ એવું જરૂરી નથી. કેટલાક લોકો માટે દાડમ ખાવું ફાયદાની જગ્યાએ નુકસાનકારક … Read more

9 જાન્યુઆરી 2026એ રિલીઝ થશે ‘ધ રાજા સાબ’, ટ્રેલરમાં દેખાયું સંજય દત્તનું ભયાનક રૂપ

1767013315763

The Raja Saab Trailer હવે સત્તાવાર રીતે રિલીઝ થઈ ગયું છે અને પ્રભાસના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પેન ઈન્ડિયા ફિલ્મ ‘ધ રાજા સાબ’ સંક્રાંતિ 2026ના અવસરે, એટલે કે 9 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. લાંબા સમય બાદ પ્રભાસ પ્રેમ, કોમેડી અને હોરરના અનોખા મિશ્રણ સાથે દર્શકો સામે પરત ફરતો જોવા … Read more

વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સાથેની ODI શ્રેણી પહેલા લીધો મોટો નિર્ણય, વિજય હજારેમાં પોતાની ત્રીજી મેચ રમવા તૈયાર

1767007438775 5c1t5hfduhn

Virat Kohli Vijay Hazare Trophy 2025 અંતર્ગત વિરાટ કોહલી દિલ્હી તરફથી પોતાની ત્રીજી મેચ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ મેચ 6 જાન્યુઆરીએ બેંગલુરુમાં BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રેલવે સામે રમાશે તેવી સંભાવના છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ના પ્રમુખ રોહન જેટલીએ કોહલીની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. શાનદાર ફોર્મમાં વિરાટ … Read more

World Rapid Championship 2024: અર્જુન એરિગૈસીએ દોહામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું

1767011004747 ecg3scwzsn7

ભારતના યુવા ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસીએ દોહામાં યોજાયેલી FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અર્જુને કુલ 9.5 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટ પૂર્ણ કરી અને વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનથી માત્ર એક પોઈન્ટ પાછળ રહ્યો. 13 મેચની સ્પર્ધામાં અર્જુને માત્ર બે જ મેચ હારી હતી. તે સિલ્વર મેડલ વિજેતા વ્લાદિસ્લાવ આર્ટેમીવ અને … Read more

હાર્દિક પંડ્યા ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે! 2026માં પસંદગીકારો લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય

1767006020078

T20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ સંભાળી ત્યારથી ભારતીય ટીમનું કુલ પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ વ્યક્તિગત રીતે તેની બેટિંગ ફોર્મ ચિંતા જનક બની છે. આ પરિસ્થિતિમાં હાર્દિક પંડ્યાનું નામ ફરી એકવાર T20 ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે ચર્ચામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા વ્હાઇટ-બોલ ક્રિકેટમાં ભારતીય ટીમનો સૌથી વિશ્વસનીય ઓલરાઉન્ડર માનવામાં આવે છે. તે માત્ર બેટિંગ જ … Read more

વડોદરામાં વહેલી સવારે કાળ બની દોડતી એસ.ટી. બસ, ત્રણને અડફેટે લેતા એકનું કરૂણ અવસાન

1766995131066 0lj7gm1s291o

Vadodara ST Bus Accident | Pandya Bridge: વડોદરામાં વહેલી સવારે વધુ એક માર્ગ અકસ્માતે નિર્દોષ યુવકનો જીવ લીધો છે. શહેરના પંડ્યા બ્રિજ નીચે રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી. બસે બાઇક સવાર સહિત ત્રણ લોકોને અડફેટે લેતાં 25 વર્ષીય યુવકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, આજે વહેલી સવારે નોકરી-ધંધે જવા … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.