Delhi Tragedy: કાલકાજીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત, વિસ્તારમાં શોક
Delhi Tragedy | નવી દિલ્હી: દિલ્હીના કાલકાજી વિસ્તારમાં શુક્રવારે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. 52 વર્ષીય અનુરાધા કપૂર અને તેમના બે પુત્રો આશિષ કપૂર (32) તથા ચૈતન્ય કપૂર (27) તેમના ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના ત્યારે … Read more