TRP Rating Week 48: આ અઠવાડિયે કોણ આગળ અને કોણ પાછળ? સંપૂર્ણ TRP રિપોર્ટ બહાર
ટેલિવિઝનના 48મા અઠવાડિયાની TRP રેટિંગ જાહેર થઈ ગઈ છે. આ વખતે ઘણા શોઝે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે, જ્યારે કેટલાક લોકપ્રિય શોઝની સ્થિતિ ખરાબ થઈ છે. ‘અનુપમા’ અને ‘ક્યુંકી સાસ ભી…2’ ટોચે રૂપાલી ગાંગુલીનો હિટ શો ‘અનુપમા’ સતત ચોથા મહિનાથી નંબર 1 પર યથાવત છે. સ્મૃતિ ઈરાનીનું ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ બીજા … Read more