લોડ થઈ રહ્યું છે...
--:--:--

Aishwarya Rai Clarifies: આરાધ્યા સોશિયલ મીડિયા પર નથી, ફેક પેજ અંગે ચાહકોને સંદેશ

the news dk 3 6

Aishwarya Rai On Aaradhya Social Media Fake Accounts: રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને સ્પષ્ટ કર્યું કે તેમની પુત્રી આરાધ્યા બચ્ચન સોશિયલ મીડિયા પર નથી. તેણે જણાવ્યું કે ઑનલાઇન આરાધ્યાના નામે દેખાતા બધા એકાઉન્ટ ફેક છે અને પરિવાર દ્વારા સંચાલિત નથી. ઐશ્વર્યાએ ચાહકોના પ્રેમ માટે આભાર માન્યો, પરંતુ કહ્યું કે “આરાધ્યાનો … Read more

IND vs SA 1st T20I: સંજુ સેમસન ફરી ડ્રોપ, જીતેશ શર્મા T20 વર્લ્ડ કપ માટે ફેવરિટ?

the news dk 2 6

IND vs SA 1st T20Iમાં કટક ખાતે રમાતી મેચ પહેલાં જ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11ને લઈને મોટો નિર્ણય સામે આવ્યો છે. સંજુ સેમસનને ફરી બહાર રાખવામાં આવ્યા છે, જ્યારે વિકેટકીપર તરીકે જીતેશ શર્માને પ્રાધાન્ય મળ્યું છે. આ પસંદગી સ્પષ્ટ કરે છે કે ભારત T20 વર્લ્ડ કપ 2026 માટે જીતેશ પર દાવ લગાવતું જોવા મળે છે. કટકમાં … Read more

અમદાવાદ SG હાઈવે પર વિવાંતા સ્પામાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 8 યુવતીઓ મુક્ત

the news dk 1 5

અમદાવાદના એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા વિવાંતા ઈન્ટરનેશનલ સ્પા સેન્ટરમાં ચાલતા મોટા સેક્સ રેકેટનો ક્રાઇમ બ્રાંચની AHTU ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે રેડ દરમિયાન 8 નોર્થ-ઈસ્ટ યુવતીઓને મુક્ત કરાવી અને સ્પા મેનેજરને ઝડપી પાડ્યો છે. સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મદદનીશ માહિતીના આધારે AHTUએ ડમી ગ્રાહક મોકલી ઓપરેશન હાથ … Read more

રાજસ્થાન ફતેહપુર પાસે સ્લીપર બસ-ટ્રક અકસ્માતમાં 3ના મોત, 28 ઘાયલ

the news dk 17

રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર નજીક મંગળવાર રાત્રે થયેલા ભયાનક બસ-ટ્રક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 28 જેટલા યાત્રાળુઓ ઘાયલ થયા છે. વલસાડના યાત્રાળુઓ વૈષ્ણોદેવી દર્શન બાદ પરત ફરતા ખાટુશ્યામજી જવાના માર્ગમાં આ દુર્ઘટના બની હતી. રાત્રે લગભગ 10:40 વાગ્યે જયપુર–બીકાનેર નેશનલ હાઈવે પર સામે આવી રહેલા ટ્રક સાથે સ્લીપર કોચ બસની સીધી ટક્કર … Read more

IPL 2026 Auction: 350 ખેલાડીઓની યાદી જાહેર, ફક્ત બે ભારતીય ખેલાડીઓ 2 કરોડ બેઝ પ્રાઈસમાં

the news dk 14 1

IPL 2026 માટેનો મેગા ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવા જઈ રહ્યો છે, અને આ માટેનો ઉત્સાહ શિખરે છે. BCCIએ ઓક્શન માટે 350 ખેલાડીઓની શોર્ટલિસ્ટેડ યાદી જાહેર કરી છે. કુલ 1,000થી વધુ પ્લેયર્સે પોતાનું નામ સબમિટ કર્યું હતું, પરંતુ માત્ર પસંદ કરાયેલા ખેલાડીઓને જ ઓક્શનમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચા 2 કરોડ … Read more

Hardik Pandya Outburst: ગર્લફ્રેન્ડ માહિકા શર્માના ખોટા ઍન્ગલના ફોટોઝ પર ભારે નારાજગી

the news dk 13 1

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્માના વાયરલ ફોટોઝને લઈને ભારે નારાજ થયા છે. પાપારાઝીએ ખોટા ઍંગલથી લેવામાં આવેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર લાંબી સ્ટોરી પોસ્ટ કરી અને મીડિયાના વર્તન પર સખત આક્ષેપ કર્યા. હાર્દિકે લખ્યું કે જાહેર જીવનમાં રહેવાથી તેમને કેમેરાનો સામનો કરવો પડે છે, પરંતુ માહિકાના … Read more

Indigo Airlines Trouble: 4500 ફ્લાઇટ રદ બાદ ભારે દંડની ચર્ચા

the news dk 12 2

ઇન્ડિગો એરલાઇન્સ છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ફ્લાઇટ રદ અને લાંબા વિલંબને કારણે ગંભીર સંકટમાં છે. મુસાફરોની વધતી ફરિયાદો અને સોશિયલ મીડિયા પર ઉઠેલા પ્રચંડ આક્રોશને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) હવે એરલાઇન સામે 1,000 કરોડ રૂપિયા સુધીનો દંડ લાદવાની ગંભીર ચર્ચા કરી રહ્યું છે. ભારતીય એવિએશન ઇતિહાસમાં આ સૌથી મોટું પેનલ્ટી બની શકે છે. … Read more

Cyber Fraud Udupi: ટેલીગ્રામ-વોટ્સએપ મારફતે મહિલાની સાથે 31 લાખની ઠગાઈ

the news dk 10 4

ઉડુપી (કર્ણાટક): સાઈબર ક્રાઈમનો એક નવો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં વર્ક ફ્રોમ હોમના નામે ઉડુપીમા̃ એક મહિલાના બેંક ખાતામાંથી કુલ 31 લાખ રૂપિયા ઉડી ગયા. શરૂઆતમાં માત્ર 3,900 રૂપિયાનું રિટર્ન આપી વિશ્વાસ જીતનાર સ્કેમર્સે બાદમાં મોટી રકમ પડાવી લીધી. આઠ 29 નવેમ્બરે મહિલાએ ફેસબુક પર વર્ક ફ્રોમ હોમની જાહેરાત જોઈ અને તે પર … Read more

રાણપુર ગામે કુહાડીથી હત્યા, 12 વર્ષીય પુત્રએ કર્યો ચોંકાવનાર ખુલાસો

the news dk 9 5

દાંતા તાલુકાના રાણપુર ગામે શનિવારે રાત્રે બનેલા હત્યાના નરમુંહા કિસ્સામાં પતિ જ પોતાની પત્નીનો કાતિલ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાપ્રમાણે, 36 વર્ષીય હેમાબાઈબેન રબારીની કુહાડીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપી પતિ શૈલેષ ઉર્ફે કલુ લાલજીભાઇ રબારી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના સમયે મહિલાનો 12 વર્ષીય પુત્ર હાજર હતો. પોતાની … Read more

Indigo Crisis: ફ્લાઇટ્સ રદથી દેશભરમાં મુસાફરો પરેશાન, સરકારે ઓપરેશનલ ઘટાડાના સંકેત આપ્યા

the news dk 9 4

ભારતની સૌથી મોટી ખાનગી એરલાઈન ઇન્ડિગો છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર સંચાલન સંકટમાંથી પસાર થઈ રહી છે. દૈનિક સૈંકડો ફ્લાઇટ્સ રદ થવાથી દેશના એરપોર્ટ્સ પર મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટર્મિનલ્સ પર લાંબી લાઈનો, ગુમ થયેલો સામાન અને કલાકો સુધી અટવાયેલા પ્રવાસીઓના વીડિયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ બની ગયા છે. સરકાર સખત મૂડમાં, ઓપરેશન્સમાં … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.