લોડ થઈ રહ્યું છે...
--:--:--

Winter Breakfast Tips: શિયાળામાં નાસ્તામાં શું ન ખાવું? નિષ્ણાંતોની સલાહ

the news dk 8 4

શિયાળામાં સારો નાસ્તો માત્ર ઊર્જા જ નહીં, પરંતુ દિવસભર શરીરના તાપમાનને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે. ડોક્ટરો જણાવે છે કે ઠંડીના દિવસોમાં ખોરાકની પસંદગી ખાસ મહત્વની છે, કારણ કે ખોટો નાસ્તો શરદી, ગળાનો ચેપ અને કફની સમસ્યા વધારી શકે છે. ઠંડુ દૂધ અથવા દહીં ન પીવું ઘણા લોકો સવારે ઠંડુ દૂધ પી લેતા હોય … Read more

IND vs SA T20: 2015 બાદ સાઉથ આફ્રિકા ભારતમાં સિરીઝ નથી જીતી, આજે બારાબાતીમાં પહેલી મેચ

the news dk 7 4

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝનો પ્રથમ મુકાબલો આજે કટકના બારાબાતી સ્ટેડિયમમાં રમાશે. 2015માં સાઉથ આફ્રિકાએ ભારતમાં છેલ્લી ટી-20 સિરીઝ જીતી હતી. ત્યારથી પ્રોટીયાઝ ત્રણ વખત અહીં ટી-20 સિરીઝ રમવા આવ્યા, પરંતુ એક પણ સિરીઝ જીતવામાં સફળ રહ્યા નથી. સિરીઝ રેકોર્ડમાં ભારત આગળ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 10 ટી-20 સિરીઝ રમાઈ … Read more

ચાંગોદર ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: બસનું ટાયર નીચે પડતાં બાઈક સવારનું મોત

the news dk 6 5

અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આજે સવારે સર્જાયેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે. ઔદ્યોગિક વિસ્તાર તરીકે જાણીતા ચાંગોદરમાં યુનિસન ફાર્માની સ્ટાફ બસમાંથી ઓવરબ્રિજ પર ચાલતા સમયે અચાનક ટાયર છૂટીને નીચે પડ્યું હતું. તે દરમિયાન સર્વિસ રોડ પર સામાન્ય ઝડપે બાઈક પર જઈ રહેલા એક વ્યક્તિ પર આ ટાયર સીધું જ પડી ગયું. મૃતકની ઓળખ ભીખાભાઈ ત્રિકમભાઈ … Read more

Ahmedabad Divorce Case: ડુંગળી-લસણના ઝઘડાથી 11 વર્ષનું લગ્નજીવન તૂટ્યું

the news dk 4 4

અમદાવાદ: શહેરમાં છૂટાછેડાનો એક અનોખો કેસ સામે આવ્યો છે, જ્યાં દંપતી વચ્ચે ડુંગળી અને લસણના સેવન મુદ્દે થતાં સતત ઝઘડાઓ 11 વર્ષના લગ્નજીવનને અંત સુધી લઈ ગયા. આહાર સંબંધિત મતભેદોને પતિએ અસહ્ય ગણાવી ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માગ્યા, જેને બાદમાં ગુજરાત હાઈકોર્ટે પણ યથાવત રાખ્યું. દંપતીના લગ્ન 2002માં થયા હતા. પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી હોવાથી ડુંગળી-લસણ … Read more

ભરૂચ ઝઘડિયા GIDC વિસ્ફોટ: નાઈટ્રેક્સ કેમિકલ પ્લાન્ટમાં એકનું મોત, બીજો ગંભીર

the news dk 2 5

ભરૂચ: ઝઘડિયા GIDC ખાતે આવેલી નાઈટ્રેક્સ કંપનીમાં મંગળવાર, 9 ડિસેમ્બરની વહેલી સવારમાં થયેલા ભયાનક વિસ્ફોટથી વિસ્તારમાં દહેશત ફેલાઈ. પ્લાન્ટમાં ચાલતી રસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં દબાણ વધી જતાં જોરદાર ધડાકો થયો હતો. ઘટના વખતે નજીકમાં ફરજ બજાવતા બે શ્રમિકો તેની ઝપેટમાં આવ્યા. એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થઈ … Read more

સુરેન્દ્રનગરમાં મિત્ર દ્વારા મિત્રની હત્યા: નાની બોલાચાલીએ લીધુ જીવ

the news dk 1 4

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી હત્યા, લૂંટ અને જુથ અથડામણ જેવા ગંભીર ગુનાખોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. પોલીસની સતત કાર્યવાહી છતાં હિંસક તત્વોની દાદાગીરી ઘટતી નથી. તાજેતરમાં ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામમાં મિત્ર વચ્ચેની નાની બોલાચાલીએ જાનલેણ વળાંક લીધો, જેમાં 26 વર્ષના મનસુખ વજુભાઈ મુલાડીયાની તેના જ મિત્ર ચંદ્રકાંત ઉર્ફે અશોક નગવાડીયાએ છરીના ઘા … Read more

શીતલહેર અને વરસાદનું ડબલ એલર્ટ: કયા રાજ્યોમાં રહેશે અસર? જાણો વિગતે

the news dk 16

દેશના અનેક વિસ્તારોમાં શીતલહેર ફરી વળી છે ત્યારે હવામાન વિભાગે ચાર રાજ્યોમાં વરસાદની નવી આગાહી જાહેર કરી છે. ઉત્તર અને પૂર્વ ભારતના ઘણા શહેરોમાં અચાનક વધી ગયેલી ઠંડી, ધુમ્મસ અને પશ્ચિમી વિક્ષેપના કારણે સામાન્ય જીવન પર અસર પડી રહી છે. 9 ડિસેમ્બરે આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે તેમજ આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારોમાં છાંટાવાળા વરસાદની … Read more

છોકરીઓના ચહેરા પર વધતા વાળનું કારણ: ફાસ્ટ ફૂડ અને હોર્મોનલ ફેરફાર જવાબદાર

the news dk 11 3

આજના સમયમાં ત્વચા અને હોર્મોનલ સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને છોકરીઓમાં ચહેરા પર હળવા વાળ અથવા મૂંછ જેવી લાઈનો દેખાવા લાગવાની ફરિયાદ વધી છે. મેડીકલ ભાષામાં આ સ્થિતિને હર્સ્યુટિઝમ કહેવાય છે. લોકો માનતા હોય છે કે આ માત્ર હોર્મોનલ અસંતુલનને કારણે થાય છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે બદલાતી લાઈફસ્ટાઈલ, જંક ફૂડ અને વજનનો … Read more

Govinda Comeback: સુનિતાની નારાજગી વચ્ચે એક્ટરની નવી ફિલ્મોની જાહેરાત

the news dk 10 3

ગોવિંદા અને સુનિતા આહુજાના 38 વર્ષના લગ્નજીવનને બોલિવુડનું આદર્શ જોડું માનવામાં આવે છે. છતાં, છેલ્લા સમયથી તેમના મતભેદોની ચર્ચા સતત હેડલાઇન્સમાં છે. હવે, સુનિતાએ ખુલીને ગોવિંદા પ્રત્યેની પોતાની નારાજગીનું સાચું કારણ જાહેર કર્યું છે. સુનિતા ગોવિંદાથી કેમ નારાજ? સુનિતા આહુજાએ કહ્યું કે ગોવિંદા લાંબા સમયથી કામ નથી કરી રહ્યા અને એ જ વાત તેમને ખટકે … Read more

ICC દ્વારા ટીમ ઇન્ડિયા પર સ્લો ઓવર રેટ માટે 10% દંડ, કેએલ રાહુલે સ્વીકારી ભૂલ

the news dk 9 3

ICC Fine Team India: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI સીરિઝ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયાને રાયપુર ODI દરમિયાન સ્લો ઓવર રેટ જાળવી ન શકાયા બદલ Inter­national Cricket Council (ICC)એ કડક સજા ફટકારી છે. રાયપુરમાં 3 ડિસેમ્બર, 2025ની મેચ દરમિયાન ભારત નિર્ધારિત સમયમાં બે ઓવર પાછળ રહી ગયું હતું, જેમાંથી દરેક ઓવરને પગલે 5% પ્રમાણે … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.