Ahmedabad Crime Branch: દુષ્કર્મ આરોપીએ રિકંસ્ટ્રક્શન દરમિયાન હુમલો કરી ભાગવાનો કર્યો પ્રયાસ
Ahmedabad: શહેરની ક્રાઇમ બ્રાન્ચના ફોરેન્સિક રિકંસ્ટ્રક્શન દરમિયાન સોમવાર બપોરે એક ચોંકાવનારી ઘટના બની. દુષ્કર્મના ગંભીર આરોપી મોઇનુદ્દીને પોલીસની પકડમાંથી છૂટવા પ્રયાસ કરતા ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ પર હુમલો કર્યો. આ હુમલામાં રાઠોડ ગંભીર રીતે ઘાયલ થયા અને સ્થળ પર ગભરાટનું વાતાવરણ સર્જાયું. મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને બપોરે 12.15 થી … Read more