WhatsApp નવું ફીચર: મિસ્ડ કૉલ પછી સીધું વોઇસ મેસેજ મોકલો
WhatsApp Voice Message Feature: વોટ્સએપએ iOS યુઝર્સ માટે એક ઉપયોગી અને સમય બચાવતું નવું ફીચર લોન્ચ કર્યું છે. હવે જો કોઈ કૉલ મિસ થઈ જાય, તો કોલ કરનાર વ્યક્તિ કોલ સ્ક્રીન પરથી જ સીધો વોઇસ મેસેજ રેકોર્ડ કરીને મોકલી શકે છે. ચેટ ખોલવાની જરૂર નહીં રહે. આ સુવિધા હાલ માત્ર iOS માટે ઉપલબ્ધ છે; એન્ડ્રોઇડ … Read more