ગુજરાતમાં બાળકો ગૂમ થવાનો ખતરો વધ્યો: 5 વર્ષમાં 10,474 બાળકો લાપતા, 2,990 હજી સુધી ગુમ
ગુજરાત જેવા સુરક્ષિત ગણાતા રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બાળકો ગૂમ થવાના કેસોમાં નોંધનીય વધારો નોંધાયો છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે વર્ષ 2019 થી 2023 દરમિયાન કુલ 10,474 બાળકો ગૂમ થયા, જેમાંથી 2,990 બાળકો હજી સુધી લાપતા છે. આ સંખ્યા ચિંતાજનક છે, કારણ કે રાજ્યમાં દરરોજ સરેરાશ 6 બાળકો ગાયબ થાય છે, જેમાંથી લગભગ … Read more