ગુજરાતમાં દારૂબંધીનો ફેલ્યો મોડેલો: 48 હજાર ફરિયાદો છતાં કાર્યવાહી શૂન્ય
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો રહી ગયો હોવાનો આરોપ ફરી મજબૂત થયો છે. નાયબ મુખ્યમંત્રીએ સ્વયં 24 કલાકમાં કાર્યવાહી કરવાનો વાયદો કર્યો હોવા છતાં, છેલ્લા ત્રણ વર્ષમાં મળેલી દારૂ અને ડ્રગ્સની 48,387 ફરિયાદોમાં કોઈ નોંધપાત્ર પગલાં લેવાયા નથી. રાજ્યવ્યાપી દારૂબંધી, પરંતુ બુટલેગરો વધુ નિર્ભય દારૂબંધી વચ્ચે બુટલેગરો અને ડ્રગ નેટવર્ક નિર્ભય રીતે ફેલાઈ રહ્યા … Read more