ગુજરાતી સિનેમાનો ગર્વ: ‘લાલો’ વિશ્વભરમાં ₹100 કરોડના કલેક્શન તરફ, ઉદ્યોગને નવી દિશા
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભક્તિરસ અને આધ્યાત્મિક તત્વોથી ભરપૂર સુપરહિટ ફિલ્મ ‘લાલો–કૃષ્ણ સદા સહાયતે’ વિશ્વભરમાં ₹100 કરોડના ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન સુધી પહોંચવાની કાગારમાં છે, જે સિદ્ધિ મેળવવા જઈ રહેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની રહી છે. ભારતમાં ₹93.50 કરોડનું રેકોર્ડ કલેક્શન રિલીઝના 49 દિવસ પછી પણ ફિલ્મની લોકપ્રિયતા જળવાઈ છે. ભારતીય … Read more