લોડ થઈ રહ્યું છે...
--:--:--

Airbus A320 ગ્રાઉન્ડિંગ: ઈન્ડિગો–એર ઈન્ડિયાની 350થી વધુ ફ્લાઇટ્સ પર સંકટ

Airbus A320 ગ્રાઉન્ડિંગ ઈન્ડિગો–એર ઈન્ડિયાની 350થી વધુ ફ્લાઇટ્સ પર સંકટthe news dk

વિશ્વના સૌથી વધુ ચાલતા નેરો-બોડી વિમાન મોડલ એરબસ A320 ફેમિલીને ટેક્નિકલ જોખમ મળ્યા બાદ આ સપ્તાહે તાત્કાલિક રીતે હજારો વિમાનો ગ્રાઉન્ડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તેના સીધા પ્રભાવ તરીકે ભારત સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના મળીને 350થી વધુ વિમાનોની કામગીરી પર અસર થશે. ઈન્ડિગોના લગભગ 250 વિમાનો અને એર … Read more

Kidney Health Tips: આદુથી તુલસી સુધી – કિડની માટે સૌથી લાભકારી મસાલા

thenesdk 4

શું તમે જાણો છો કે રોજના ભોજનમાં થોડો બદલાવ કિડનીના સ્વાસ્થ્ય પર મોટો પ્રભાવ પાડી શકે? મીઠું, ખાંડ અને પ્રોસેસ્ડ ખોરાક ઘટાડવા સાથે જડીબુટ્ટી અને મસાલાનો યોગ્ય ઉપયોગ કિડનીને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ હર્બ્સ ફક્ત સ્વાદ જ નહીં, પરંતુ એન્ટીઑકિસડન્ટ, વિટામિન અને પોષક તત્ત્વોથી ભરપૂર છે. 1. Rosemary (રોઝમેરી) સુગંધિત અને મજબૂત સ્વાદવાળી … Read more

T20 World Cup : ભારતીય મહિલા બ્લાઇન્ડ ટીમનો ઐતિહાસિક ત્રિયોફ: પીએમ મોદીએ મીઠાઈ ખવડાવી, ટીમને શુભકામનાઓ પાઠવી

thenesdk 3

PM Modi Meets Blind Women Cricket Team: કોલંબોમાં નેપાળ સામે સાત વિકેટની ઐતિહાસિક જીત સાથે પહેલું બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત લીધી. છ ટીમોની આ ટુર્નામેન્ટમાં ભારતે અપરાજિત રહીને ચેમ્પિયનશિપ જીતી હતી. રસપ્રદ વાત એ છે કે મહિલા ટીમે થોડા દિવસો પહેલાં જ પોતાનું પહેલું … Read more

Mehsana News : SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન

thenesdk 2

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામે એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશકુમાર મેલાભાઈ રાવળનું રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું. નેટ કનેક્ટિવિટી અને એપ્લિકેશનની સમસ્યાને કારણે તેઓ રાત્રે જાગીને SIR ફોર્મની ઓનલાઈન કામગીરી કરતા હતા, તે દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો … Read more

Ahmedabad News : એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી સામે પેટ્રોલ છાંટી આગ લગાવી, સળગતી હાલતમાં પહેલા માળેથી કૂદ્યો

thenesdk 1

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈ રાત્રે એક ચોંકાવનારી ઘટના બની છે. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથે થયેલી તકરાર બાદ પોતાનાં શરીર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. સળગતી હાલતમાં તે પહેલા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે દાઝેલા યુવકનું વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. આ … Read more

Delhi Blast : NIAને મળી ‘ડૉક્ટર નેટવર્ક’ની કડી, 5 શહેરોમાં હાઈ-ઇન્ટેન્સિટી રેડ્સ

thenesdk

OGW Network : દિલ્હી બોમ્બ ધડાકાની તપાસમાં NIAએ કાર્યવાહી વધુ કડક બનાવી છે. ધરપકડ કરાયેલા ડૉક્ટર શાહીન સહિત કુલ સાત આરોપીઓને અલગ–અલગ રાજ્યોના પાંચ શહેરોમાં લઈ જઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. એજન્સી હવે તે ‘ડૉક્ટર નેટવર્ક’ પર ફોકસ કરી રહી છે, જે હોસ્પિટલ અને ક્લિનિકની આડમાં આતંકીઓ માટે લોજિસ્ટિક, નાણાં અને રહેવાની વ્યવસ્થા જેવી … Read more

Ram Statue Goa : PM મોદી દ્વારા ગોવામાં ભગવાન રામની 77 ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ

77 ફૂટ ઊંચી કાંસાની બનેલી. PM મોદી આજે ગોવામાં ભગવાન રામની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે

PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે દક્ષિણ ગોવાના કાનાકોનામાં આવેલા ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ પાર્થગલી જીવોત્તમ મઠ ખાતે વિશ્વની સૌથી ઊંચી ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ કરશે. 77 ફૂટ ઊંચી આ કાંસ્ય પ્રતિમા પ્રખ્યાત શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી છે, જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પણ કર્યું હતું. વિશેષ હેલિપેડ અને સુરક્ષા વ્યવસ્થા PM … Read more

પંજાબ નેશનલ બેંકે અરજી કરવાની તારીખ લંબાવી, હમણાં જ કરો અરજી

પંજાબ નેશનલ બેંકે અરજી કરવાની તારીખ લંબાવી હમણાં જ કરો અરજી the news dk

પંજાબ નેશનલ બેંક દ્વારા લોકલ બેંક ઓફિસર (JMGS-I) ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અગાઉની અંતિમ તારીખ 23 નવેમ્બર, 2025 હતી. આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ pnb.bank.in ની મુલાકાત લેવી આવશ્યક છે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર, 2025 છે. કામચલાઉ પરીક્ષાની … Read more

Himatnagar accident : હિંમતનગર નજીક માથાસુલિયામાં ભયાનક અકસ્માત, ત્રણ લોકોને કરૂણ મોત

હિંમતનગર નજીક માથાસુલિયામાં ભયાનક અકસ્માત ત્રણ લોકોને કરૂણ મોત the news dk

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા માથાસુલિયા વિસ્તારમાં આજે શામળાજી–હિંમતનગર નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. કાર અચાનક રસ્તાની સાઈડમાં પલટી જતા ત્રણ લોકોનું ઘટનાસ્થળેજ દુખદ મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ તરત જ સારવાર માટે ખસેડાયા દુર્ઘટનામાં જીવતાર બોલ્યો ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં … Read more

અમદાવાદના બાપુનગરમાં તલવારથી મહિલ પર જીવલેણ હુમલો, એક મહિના જૂની અદાવત સામે આવી

અમદાવાદના બાપુનગરમાં તલવારથી મહિલ પર જીવલેણ હુમલો એક મહિના જૂની અદાવત સામે આવી the news dk

Ahmedabad News : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે રખિયાલની અનિતા નામની મહિલાને જાહેરમાં તલવાર વડે જીવલેણ હુમલો કર્યો. આ હુમલો એક મહિના જૂની અંગત અદાવતને કારણે કરાયો હોવાની માહિતી સામે આવી છે. મહિલાની હાલત ગંભીર છે અને તેનું હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દીકરીના ભાગી જવાના મામલે … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.