Ahaan Panday relationship : અહાન પાંડેએ ‘સૈયારા’ની એક્ટ્રેસ સાથે રિલેશનશિપની અફવાઓ પર તોડ્યું મૌન, સોશિયલ મીડિયા પર આપ્યું સ્પષ્ટ નિવેદન
Ahaan Panday viral statement : બોલિવૂડમાં આ વર્ષે ફિલ્મ ‘સૈયારા’ દ્વારા ડેબ્યુ કરનાર એક્ટર અહાન પાંડે અને એક્ટ્રેસ અનીત પડ્ડા તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીના કારણે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ સુપરહિટ ફિલ્મના કારણે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ હતી કે બંને કલાકારો રિલેશનશિપમાં છે. ફિલ્મ નિર્માતા કરણ જોહરે તો સાનિયા મિર્ઝાના ટોક શોમાં તેમને બોલિવૂડનું … Read more