લોડ થઈ રહ્યું છે...
--:--:--

મેજિકપિન–રેપિડોની મોટી ભાગીદારી: હવે ઝોમેટો–સ્વિગીને મળશે નવી ટક્કર

1763967792080

ઓનલાઇન ફૂડ ઓર્ડર અને ડિલિવરી ક્ષેત્રમાં ઝોમેટો અને સ્વિગીના દબદબાને પડકાર આપવા માટે મેજિકપિને મોટું પગલું ભર્યું છે. દેશની ત્રીજી સૌથી મોટી ફૂડ એગ્રીગેટર કંપની મેજિકપિને રેપિડો સાથે કૂટીનીતિક ભાગીદારી કરી છે. આ કરાર હેઠળ મેજિકપિન પોતાનું વિશાળ રેસ્ટોરન્ટ નેટવર્ક રેપિડોના નવા પ્લેટફોર્મ ઓનલી સાથે જોડશે. ઓનલીને ઓગસ્ટ 2024માં રજૂ કરવામાં આવ્યું હતું. રેપિડો હવે … Read more

મિનિટોમાં દૂર થઈ જશે તણાવ: જાણો એ અસરકારક ઉપાયો જે તમને તરત જ રિલેક્સ અને કાલ્મ બનાવશે

1763807825530 6im9zdvde9t

how to reduce stress: શું તમને પણ ઘણી વખત નાની–નાની વાતો પર વધારે તણાવ અનુભવાય છે? જો હા, તો જાણી લો કેટલાક ઉપાયો. તણાવ મેનેજ કરવાના ઉપાય આ દોડધામભરી જીવનશૈલીમાં ઘણા લોકો તણાવનો શિકાર બની રહ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો તણાવને સમયસર કાબૂમાં ન લેવાય, તો એન્ઝાયટી, પેનિક એટેક અથવા પછી … Read more

Bigg Boss 19 : નોમિનેશન ટાસ્કમાં તાન્યા–માલતી વચ્ચે તોફાન, થપ્પડનો વિવાદ ચર્ચામાં

bigg boss 19 nomination task tanya malti fight viral promo

Bigg Boss 19 News : બિગ બોસ 19નું ગ્રાન્ડ ફિનાલે હવે માત્ર બે અઠવાડિયા દૂર છે અને દરેક કન્ટેસ્ટન્ટ જીત માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. ગયા વીકએન્ડ કા વારમાં કુનાલિકાની સફર પૂરી થતાં ફેન્સ નિરાશ થયા હતા. હવે ઘરમાં માત્ર 8 સ્પર્ધકો જ બાકી છે, અને આ અઠવાડિયામાં પણ એક કન્ટેસ્ટન્ટને અલવિદા કહેવું પડશે. … Read more

રાજકોટમાં અંધશ્રદ્ધાનો કહેર: દીકરાને સારું કરવા 6 બકરાનું બલિદાન, 9 પશુઓને બચાવાયા

rajkot andhshraddha mandvani incident 6 goat sacrifice 9 rescued

Breaking News Rajkot : રાજકોટ શહેરમાં ફરી એક વાર અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે, જે માણસાઈને શરમાવે તેવી છે. ગ્રીનલેન્ડ ચોકડી નજીકના વિસ્તારમાં એક પરિવારે પોતાની માન્યતાઓના આધાર પર માંડવાનું આયોજન કર્યું હતું, જેમાં નિર્દોષ પશુઓના જીવ જોખમમાં મુકાયા હતા. દીકરાની તબિયત ન સુધરતાં પિતાએ બાધા રાખી પરિવારના દીકરાની તબિયત લાંબા સમયથી ન સુધરતા તેના … Read more

થરાદ-ડીસા હાઇવે પર હેવીમાલ ભરેલી ટ્રક પલટી: સદનસીબે જાનહાનિ નહીં

20251123 122454

થરાદ થી ડીસા હાઇવે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત બન્યો હતો. સામાનથી ભરેલી હેવી લોડેડ ટ્રક અચાનક બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરનું નિયંત્રણ ગુમાવી પલટી ખાતી રસ્તા નીચે પટકાઈ ગઈ હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાની કે ગંભીર ઇજા સર્જાઈ નથી. મળતી વિગતો મુજબ, ટ્રક જામ્મુ-કાશ્મીરમાંથી માલ લઈ અમદાવાદ તરફ જઈ રહી હતી. હાઇવે પર … Read more

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મહિનાના અંત સુધી પોલીસમાં 14507 ભરતી, 4473ને નિમણૂક પત્રો વિતરણ

images 6

Gujarat Government Jobs : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે “વિકસિત ભારત – વિકસિત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 કેડરમાં પસંદ થયેલા કુલ 4,473 ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક રૂપે 21 ઉમેદવારોને નિમણૂકપત્રો અપાયા હતા. ‘સરકારી નોકરી માત્ર નિમણૂક નહીં, રાષ્ટ્રનિર્માણની તક’ … Read more

Deesa Highway Accident : બાદરપુરા (ખોડલા) પાટિયા નજીક ઇકો કાર ડિવાઈડર સાથે અથડાઈ, બેનું કરુણ મોત – ચાર ગંભીર ઇજાગ્રસ્ત

20251122 151806

Badarpura Khodla Accident : ડીસા હાઈવે પર બાદરપુરા (ખોડલા) પાટિયા નજીક આજે સવારે ગંભીર અકસ્માત થયો હતો. ઇકો કાર (ક્રમાંક GJ 08 CC 7529)નું અચાનક નિયંત્રણ ગુમાતાં કાર સીધી ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગના ચકનાચૂર થઈ ગયા હતા. બાદ હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં … Read more

Tharad MD drugs seizure : થરાદ ખોડા ચેકપોસ્ટ પર બે બાઈક સવારો પાસેથી MD ડ્રગ્સ ઝડપાયું

Tharad MD drugs seizure

Tharad police action: થરાદ નજીકના ખોડા ચેકપોસ્ટ પર શરાબ પોલીસ ટીમે ચેકિંગ દરમિયાન બે બાઈક સવારને રોકતા તેમની પાસે મોટી માત્રામાં એમડી ડ્રગ્સ મળી આવી હતી. જામનગર નંબરની બે બાઇક પર સવાર આરોપીઓ રાત્રિના સમયે પશ્ચિમ બોર્ડર તરફથી આવતા જોવા મળ્યા હતા. બંને શંકાસ્પદ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાઈ વધુ પૂછપરછ શરૂ કરાઇ છે. જિલ્લા પોલીસના … Read more

Bihar political news : બિહારના શપથ સમારોહમાં નીતિશ કુમારે PM મોદીના પગ સ્પર્શી આશીર્વાદ લીધા

બિહારના શપથ સમારોહમાં નીતિશ કુમારે PM મોદીના પગ સ્પર્શી આશીર્વાદ લીધા

Nitish Kumar PM Modi : બિહારની રાજનીતિ માટે ગુરુવારનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મળેલી ભવ્ય જીત બાદ બિહારની રાજધાની પટના એ નવા રાજકીય પ્રકરણની સાક્ષી બની. ગાંધી મેદાન ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં નીતિશ કુમારે દસમી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઇતિહાસ રચ્યો. સાથે જ સમ્રાટ … Read more

Punjab police encounter : લુધિયાણામાં બબ્બર ખાલસાના બે આતંકવાદીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ડાઉન

લુધિયાણામાં બબ્બર ખાલસાના બે આતંકવાદીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ડાઉન

Ludhiana encounter : દિલ્હી–અમૃતસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત લાડોવાલ ટોલ પ્લાઝા નજીક પોલીસ અને આતંકવાદી શંકાસ્પદો વચ્ચે એન્કાઉન્ટર નોંધાયું છે. લુધિયાણા પોલીસે એક દિવસ પહેલા જ હેન્ડ ગ્રેનેડ સાથે સંકળાયેલા કેટલાક શંકાસ્પદોને પકડી પાડ્યા બાદ, સુરક્ષા એજન્સીઓએ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલા વધુ બે આતંકવાદીઓની હિલચાલ અંગે ઇનપુટ પ્રાપ્ત કર્યો હતો. આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.