લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

કલ્કિ ટુનાં શૂટિંગની ગાડી ફરી આવતા મહિનાથી પાટે ચઢશે

by

Thenewsdk

Updated: 08-06-2026, 03.00 AM

Follow us:

કલ્કિ ટુનાં શૂટિંગની ગાડી ફરી આવતા  મહિનાથી પાટે ચઢશે


content image 88955da7 1db8 424a af24 4afbc5d4627d

– હવે ઝડપી શૂટિંગનો નાગ અશ્વિનનો દાવો

– દીપિકા પદુકોણની હકાલપટ્ટી થયા બાદ નવી હિરોઈન નક્કી ન થતાં શૂટિંગ અટક્યું હતું

મુંબઈ: પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ ટુ’નું શૂટિંગ આવતા મહિનેથી ફરી શરુ થશે. દિગ્દર્શક નાગ અશ્વિને દાવો કર્યો છે કે પોતે હવે ઝડપભેર આ ફિલ્મનું શૂટિંગ આટોપશે. તેણે એમ કહ્યું છે કે ફિલ્મની પ્રોડક્શન ટીમે હવે ઝપાટાભેર શૂટિંગ પતાવવા માટે તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤