લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Palanpur Emergency Health Service Center inaugurated at Bhabhar Court | Gujarat News

by

Thenewsdk

Updated: 02-07-2026, 05.45 AM

Follow us:

Palanpur Emergency Health Service Center inaugurated at Bhabhar Court | Gujarat News


ભાભર : ભાભર કોર્ટ મુકામે ઈનચાર્જ ડિસ્ટિક જજ એ.જે. કાનાણી દ્વારા આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય કરી અને આકસ્મિક આરોગ્ય કેન્દ્રને રીબીન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઈનચાર્જ ડિસ્ટ્રિક્ટ જજ એ.જે કાનાણીએ જણાવ્યું હતું કે, લોકોને ઝડપી ન્યાય સાથે સારું સ્વાસ્થ્ય મળી રહે તે હેતુ સહ આજરોજ ભાભર કોર્ટ મુકામે આકસ્મિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં કોર્ટમાં આવતા પક્ષકાર, વકીલ,તેમજ કોર્ટ સ્ટાફ્ને ઇમરજન્સી આરોગ્ય સુવિધા મળી રહેશે તેમજ ભાભર બાર એસોશિયન દ્વારા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤