Dhamal 4 Box Office : અજય દેવગનની ‘ધમાલ 4’નો બોક્સ ઓફિસ પર ધમાકો, ‘દે દે પ્યાર દે 2’ અને ‘સન ઓફ સરદાર 2’ને પાછળ છોડી
અજય દેવગન સ્ટારર કોમેડી ફિલ્મ ‘ધમાલ 4’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. 10 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવા છતાં કમાણીના મામલે તેણે શાનદાર શરૂઆત કરી છે. પહેલા જ સપ્તાહના અંતે ફિલ્મે ‘દે દે પ્યાર દે 2’ અને ‘સન ઓફ સરદાર 2’ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી … Read more