લોડ થઈ રહ્યું છે...
--:--:--

Gujarat Rain Updates : અમદાવાદમાં ધોધમાર વરસાદથી 8 અંડરબ્રિજ બંધ, ટ્રાફિક ખોરવાયો; સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડ્યો

1784870564623 ypk4ddslko

અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદને કારણે 8 અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે પાંજરાપોળ ચાર રસ્તા નજીક સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. 8 અંડરબ્રિજ … Read more

PM Modi Paper Leak Bill : પેપર ફોડનારાઓની હવે ખેર નથી! PM મોદી લાવશે કડક કાયદો, અડધી રાત્રે વીડિયોમાં કરી જાહેરાત

1784866591409 urp08g5svs9

દેશભરમાં નીટ (NEET) પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ-પ્રદર્શન અને હોબાળા વચ્ચે ગુરુવારે મોડી રાત્રે મહત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી હતી. રાત્રે આશરે 12 વાગ્યે દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો અને નિર્ણાયક નિર્ણય લીધો છે. પીએમ મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને જાહેરાત કરી હતી કે, સરકાર પેપર લીક રોકવા અને દોષિતોને … Read more

Asian Games 2026નો ક્રિકેટ ડ્રો જાહેર, ભારત-પાકિસ્તાન મેચ માત્ર આ એક જ શરતે શક્ય

1784867271511 ovauszts0p

જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનો સત્તાવાર ડ્રો અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યો છે. ક્રિકેટને ચોથી વખત એશિયન ગેમ્સમાં સ્થાન મળ્યું છે. ભારત પુરુષ અને મહિલા બંને વર્ગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ટોચની સીડીંગ મળવાને કારણે ભારત અને પાકિસ્તાન બંને ટીમોને સીધો ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મળ્યું છે. સેમિફાઇનલ અથવા ફાઇનલમાં જ … Read more

The Scam Leaked Teaser : 20 લાખ વિદ્યાર્થીઓનો આક્રોશ હવે પડદા પર, ‘The Scam: Leaked’નું ટીઝર રિલીઝ

1784868208445 wevoqrp9qyk

સિસ્ટમનો ભ્રષ્ટાચાર જ્યારે રાતોરાત લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દે છે, ત્યારે માત્ર પરીક્ષા રદ નથી થતી… પણ અનેક ઘરોના ચિરાગ કાયમ માટે બુઝાઈ જાય છે. નીટ (NEET-UG) પેપર લીકની દેશને હચમચાવી મુકનારી આ જ કડવી વાસ્તવિકતા હવે પડદા પર આવવા જઈ રહી છે. OTT પ્લેટફોર્મ ZEE5એ તેમની નવી સીરીઝ ‘The Scam: Leaked’નું … Read more

Gold-Silver Rate Today : સોનું-ચાંદી ખરીદવાની સોનેરી તક! એક જ ઝાટકે ₹1800 સુધી તૂટ્યા ભાવ; ચેક કરો આજના રેટ્સ

1784870131093 vsfdw8q5sr

સતત સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચડાવ ચાલુ છે. સ્થાનિક બજાર (Bullion Market) થી લઈને ઇન્ટરનેશનલ માર્કેટ સુધી ભાવમાં ફેરફાર થઈ રહ્યા છે. પરંતુ આજે એટલે કે 24 જુલાઈ શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજાર (International Market) માં સોનું અને ચાંદી બંનેના ભાવ ઘટી ગયા છે. એવામાં ચાલો ચેક કરીએ કે આજના તાજા ભાવ શું છે? ઇન્ટરનેશનલ માર્કેટના ભાવ? ઇન્ટરનેશનલ માર્કેટ … Read more

How Dehydration Affects Heart : ડિહાઇડ્રેશન પણ ‘હાર્ટ એટેક’નું જોખમ વધારે છે! આ 5 લક્ષણો દેખાય તો તરત થઈ જાવ સતર્ક

1784789459997 qlohpuqoylj

ગરમી અને ભેજવાળા હવામાનમાં વધુ પડતો પરસેવો થવો એ સામાન્ય બાબત છે. પરસેવો એ શરીરને ઠંડું રાખવાની એક કુદરતી પ્રક્રિયા છે પરંતુ, જો સાથે પૂરતા પ્રમાણમાં પાણી કે પ્રવાહી ન લેવામાં આવે તો શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. મોટાભાગના લોકો માનતા હોય છે કે, ડિહાઇડ્રેશનથી માત્ર ગળું સૂકાય છે કે થાક લાગે છે પરંતુ, … Read more

Alia Bhatt Supports CJP : વિદ્યાર્થીઓના સમર્થનમાં બોલિવૂડ! આલિયા ભટ્ટ ભાવુક, રાત્રે જંતર-મંતર પહોંચી હુમા કુરૈશી

1784793283213 z1samfkowmh

દિલ્હીના જંતર-મંતર પર CJPના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને હવે બોલિવૂડની અનેક હસ્તીઓનું સમર્થન મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ બાદ અભિનેત્રી આલિયા ભટ્ટે ભાવુક પોસ્ટ શેર કરીને યુવાનોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. બીજી તરફ, અભિનેત્રી હુમા કુરૈશી મોડી રાત્રે જંતર-મંતર પહોંચી અને વિદ્યાર્થીઓ સાથે પોતાની એકતા દર્શાવી હતી. આલિયા ભટ્ટે … Read more

Badshah Wife Isha Rikhi Post : લગ્નના 4 મહિનામાં જ બાદશાહના સંસારમાં ભંગાણ? રોતી દેખાઈ પત્ની, લખ્યું-‘દરેક વાવાઝોડું એક પાઠ શીખવે’

1784783965826 ldkldhf2o4c

પ્રખ્યાત રેપર બાદશાહની પર્સનલ લાઇફને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અંદાજે ચાર મહિના પહેલાં બાદશાહે પંજાબી એક્ટ્રેસ ઈશા રિકી સાથે ગુરુદ્વારામાં છૂપી રીતે લગ્ન કર્યા હતા. લગ્ન પછી પણ તેમણે પોતાના સંબંધને લાઈમલાઈટથી દૂર રાખ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ સાથેની વાતચીતમાં ઈશાએ બાદશાહને પોતાનો પતિ કહ્યો હતો પરંતુ, રેપરે આ અંગે … Read more

IND vs ZIM 1st T-20 : ઝિમ્બાબ્વે સામે શ્રેયસ અય્યરની યંગ બ્રિગેડ તૈયાર! 14 વર્ષના વૈભવ સૂર્યવંશીના કમબેક સાથે આવી હશે ભારતની પ્લેઇંગ-11

1784791160798 ta75ei3ywyr

ઈંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝમાં 4-0થી પરાજય મેળવ્યા બાદ, શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ હવે ઝિમ્બાબ્વે પ્રવાસથી નવી શરૂઆત કરવા જઈ રહી છે. આ પ્રવાસમાં યુવા વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે, જે ફરી એકવાર ઓપનિંગમાં પોતાનો દમ બતાવવા તૈયાર છે. વૈભવ સૂર્યવંશી પ્લેઇંગ-11માં કમબેક કરશે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વૈભવને ત્રણ મેચમાં તક … Read more

CJP Protest : અભિજીત દીપકેની મોટી જાહેરાત, મહારાષ્ટ્રમાં બંધનું એલાન! CJPનું દેશવ્યાપી પ્રદર્શન ઉગ્ર બન્યું, દિલ્હીમાં 16 મેટ્રો સ્ટેશન બંધ

1784785656718 94gzcr2059

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના બેનર હેઠળ દિલ્હીના જંતર-મંતરથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનની અસર હવે દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહી છે. દિલ્હીમાં ગત રાત્રે થયેલી હિંસક અથડામણ બાદ આજે સવારે ફરી મોટી સંખ્યામાં દેખાવકારો જંતર-મંતર પર એકઠા થયા હતા. સુરક્ષાના ભાગરૂપે દિલ્હીના 16 મેટ્રો સ્ટેશન તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં પણ બંધનું એલાન … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.