Instagram Updates Post Music : ઇન્સ્ટાગ્રામ પર હવે જૂની પોસ્ટનું મ્યુઝિક પણ બદલી શકશો! જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રીત
ઇન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ માટે વધુ એક ઉપયોગી ફીચર રજૂ કર્યું છે. નવા અપડેટ બાદ હવે યુઝર્સ પોતાની પહેલેથી જ પોસ્ટ કરેલી ફીડ પોસ્ટ્સ અને કેરોઝલમાં ઉમેરેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરળતાથી બદલી શકશે. અત્યાર સુધી માત્ર મ્યુઝિક બદલવા માટે પોસ્ટ ડિલીટ કરીને ફરી અપલોડ કરવાની ફરજ પડતી હતી, પરંતુ હવે આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે. ‘Replace … Read more