લોડ થઈ રહ્યું છે...
--:--:--

અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2027 માટે ક્વોલિફાય કર્યું, હવે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું સંકટ

afghanistan world cup 2027 qualify 1786170837114 large

અફઘાનિસ્તાને વનડે વર્લ્ડ કપ 2027 માટે ડાયરેક્ટ ક્વોલિફિકેશન મેળવી લીધું છે. અફઘાનિસ્તાન આગામી વનડે વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મેળવનારી 9મી ટીમ બની ગઈ છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા પહેલાથી જ વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન પાક્કુ કરી ચૂક્યા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને યજમાન દેશ હોવાના નાતે ઓટોમેટિક ક્વોલિફિકેશન મળેલું છે. … Read more

Ankleshwar Panoli Railway Station Mobile Snatching : પાનોલી સ્ટેશને ફોન લૂંટવાનો પ્રયાસ જીવલેણ બન્યો, મુસાફર 100 મીટર સુધી ટ્રેન સાથે ઢસડાયા

08 08 2026 comp 1 1786161082

પાનોલી રેલવે સ્ટેશન પરથી ધીમી ગતિએ પસાર થઈ રહી હતી, ત્યારે પ્લેટફોર્મ પરના બાકડા પર સૂતેલો એક શખસ અચાનક ઊભો થઈ દોડી આવ્યો હતો. ચાલુ ટ્રેને દરવાજે બેઠેલા અશોક ગુર્જરના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા જ અશોકે સંતુલન ગુમાવ્યું હતું. મોબાઈલ આંચકાવાના જોરદાર આંચકાને કારણે અશોક ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. 100 મીટર ઢસડાયા બાદ ગુલાટી મારીને … Read more

ગુજરાતમાં કિડનીના દર્દીઓ કેમ વધી રહ્યા છે? છેલ્લા બે વર્ષમાં કિડની ટ્રાન્સપ્લાન્ટમાં 34%નો ઉછાળો, જાણો વધતા કિડની રોગ પાછળના મુખ્ય કારણો

images 5

કિડની ટ્રાન્સપ્લાન્ટના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2023માં રાજ્યમાં કુલ 818 ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. વર્ષ 2025માં આ સંખ્યા વધીને 1,099 થઈ ગઈ. એટલે કે બે વર્ષમાં ટ્રાન્સપ્લાન્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદની સિવિલ કિડની હોસ્પિટલમાં પણ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2016માં અહીં 341 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હતા, જે 2025માં વધીને … Read more

Tamil Nadu CM Vijay Divorce Case : શું તમિલનાડુના મુખ્યમંત્રી વિજયને હવે નહીં મળે છૂટાછેડા? પત્નીએ અચાનક અરજી કેમ પાછી ખેંચી?

vijay sangeetha

7 ઓગસ્ટે યોજાયેલી સુનાવણી દરમિયાન સંગીતા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં હાજર રહી હતી. તેમણે ન્યાયાધીશ સમક્ષ જણાવ્યું કે હવે તેઓ આ કેસ આગળ વધારવા માંગતા નથી અને પોતાની અરજી સ્વૈચ્છિક રીતે પાછી ખેંચી રહી છે. બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે અરજી પરત લેવાની મંજૂરી આપી કેસ બંધ કરી દીધો હતો. અગાઉ 15 જૂનની સુનાવણી … Read more

Rishabh Pant Uttarakhand : રિષભ પંતને અડધી રાતે શું થયું? CMની મદદ કેમ લેવી પડી, દિલ્હી છોડવાની તૈયારી શા માટે?

rishabh pant and pushkar dhami

રિષભ પંતે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેઓ ઉત્તરાખંડ સાથે ઊંડો સ્થાનિક સંબંધ ધરાવે છે અને પોતાના રાજ્યને ખૂબ પ્રેમ કરે છે. તેમ છતાં, અત્યાર સુધી તેમને એવી યોગ્ય અને પૂરતી મોટી જમીન મળી નથી જ્યાં તેઓ પોતાનું ઘર બનાવી શકે. પંતના જણાવ્યા અનુસાર, જમીન મેળવવાની સમગ્ર પ્રક્રિયા તેમના માટે મુશ્કેલ બની ગઈ છે અને તેમાં … Read more

Kirti Patel detained: શું કીર્તિ પટેલની મુશ્કેલીઓ હવે વધુ વધશે? ત્રીજા કેસમાં પોલીસે કોર્ટમાં કરી રજૂ!

ezgifcom resize 1786115162

કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લલિત ડોંડા નામના વ્યક્તિ વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ મામલે લલિત ડોંડાએ સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. લસકાણા પોલીસે કરી અટકાયત ફરિયાદના આધારે પોલીસે કીર્તિ પટેલની અટકાયત કરી હતી અને જરૂરી કાનૂની કાર્યવાહી બાદ તેમને કોર્ટમાં … Read more

Himachal Pradesh Bus Accident : હિમાચલમાં બસ બની કાળ! 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં 7નાં મોત, ચંબામાં મચી અફરાતફરી

mandi accident

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. બૈરાગઢ-ચંબા રોડ પર દેવીકોઠી નજીક ચાલુજ મોર વિસ્તારમાં શર્મા ટ્રાવેલ્સની ખાનગી બસ અચાનક કાબૂ ગુમાવી રસ્તાની નીચે આવેલા બીજા માર્ગ પર ખાબકી હતી. બસ લગભગ 100 ફૂટ નીચે પડતાં અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, બસમાં ડ્રાઇવર અને કંડક્ટર … Read more

Meta Kids Safety Case : બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનો આરોપ? Meta પર ₹9,030 કરોડનો દંડ, મુશ્કેલીમાં માર્ક ઝુકરબર્ગ!

06biz meta new mexico clph articleLarge

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની Metaને અમેરિકાની ન્યૂ મેક્સિકો કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મેટા પર 942 મિલિયન ડોલર (આશરે ₹9030 કરોડ)નો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું કે, મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે યુવાનોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યું છે. ફટકારવામાં આવેલી દંડની રકમમાંથી 420 મિલિયન ડોલર (₹3993 કરોડ) યુવાનોના માનસિક ઈલાજ … Read more

Gold Silver : સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો! સોનું ₹830 અને ચાંદી ₹2,550 મોંઘી, જાણો આજના નવા ભાવ

images 4

ચાંદીના સપ્ટેમ્બર વાયદા (04-Sep-26)ની વાત કરીએ તો, અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ ₹2,25,836 પર બંધ થયો હતો. આજે બજાર ખુલતાં જ ભાવ વધીને ₹2,27,993 સુધી પહોંચ્યો હતો. કારોબાર દરમિયાન ચાંદીએ ₹2,28,386ની ઊંચી સપાટી અને ₹2,27,481ની નીચી સપાટી નોંધાવી હતી. સમાચાર લખાય છે ત્યારે ચાંદી ₹2,28,257ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી, જે અગાઉના બંધ ભાવની સરખામણીએ … Read more

LPG e-KYC : શું 16 ઓગસ્ટ બાદ LPG સિલિન્ડર અને સબસિડી બંધ થઈ જશે? ગ્રાહકોએ સમયસર કરવું પડશે આ કામ!

LPG cylinder ekyc 1785995237037 1785995237175 985f4c59 6074 4127 bc41 c26be5fd53c6

ઓઇલ કંપનીઓના જણાવ્યા મુજબ તમામ ઘરેલુ LPG ગ્રાહકો માટે આધાર આધારિત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આ ચકાસણીનો હેતુ સાચા લાભાર્થીઓની ઓળખ સુનિશ્ચિત કરવાનો અને સરકારી યોજનાઓનો લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. જો સમયસર e-KYC પૂર્ણ નહીં થાય તો ગ્રાહકોને ગેસ પુરવઠો અને સબસિડી સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હાલ ઘરેલુ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.