Rahul Gandhi Reaction CJP Student Protest : વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર! કહ્યું- ‘માફી માંગે’
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જને લઈને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ઘટનાને ‘ગેર-ભારતીય વર્તન’ ગણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ પાસે માફી માંગવી જોઈએ તેવી માંગ કરી છે. ‘દેશની પરીક્ષા પ્રણાલી ખોખલી બની ગઈ છે’ માધ્યમો સાથે વાતચીત દરમિયાન … Read more