CJP Parliament March : દિલ્હીમાં સંગ્રામ! આજે ફરી સંસદ તરફ કૂચ કરશે CJP, જંતર-મંતર પર ફરી શરૂ થયું આંદોલન
આજે ફરી સંસદ તરફ માર્ચ કરશે CJP : CJPના સ્થાપક અભિજીત દીપકેએ મધરાત્રે જાહેરાત કરી હતી, કે સરકાર સામેનું આંદોલન યથાવત રહેશે અને મંગળવારે ફરીથી સંસદ તરફ માર્ચ કાઢવામાં આવશે. પાર્ટીનું કહેવું છે, કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. મોડી રાતે ફરી જંતર-મંતર પર ઉમટી ભીડ સોમવારે દિલ્હી … Read more