લોડ થઈ રહ્યું છે...
--:--:--

Google Vids New AI Features : પોતાના વીડિયોમાં પોતે જ બનો સ્ટાર! Google Vidsમાં આવ્યા આ 2 મોટા AI ફીચર્સ, માત્ર ટાઈપ કરતા જ થશે કામ

1784526432533 dn3rft1nu6k

ગૂગલે પોતાના AI-પાવર્ડ વિડિયો ક્રિએશન પ્લેટફોર્મ ‘Google Vids’ માં બે મોટા અપડેટ્સ રજૂ કર્યા છે, જે AI વિડિયો ક્ષેત્રે ક્ષમતાઓને નોંધપાત્ર રીતે વધારે છે. ટેક જગતમાં આ ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે ઓપનએઆઈ સોરા (OpenAI Sora) જેવા મોટા નામો બંધ થઈ ચૂક્યા છે. કંપનીએ Google Vidsમાં ‘Gemini Omni’ નામનું નવું AI-પાવર્ડ વિડિયો જનરેશન અને … Read more

Gold Price Today : સપ્તાહની શરૂઆતમાં સોનું ધડામ! હજુ કેટલો ઘટશે ભાવ? જાણો આજનો લેટેસ્ટ રેટ

1784522447406 m08tdw7zz9

અઠવાડિયાના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનું સસ્તું થયું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં કેટલો છે ભાવ? રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,430 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,31,440 નોંધાયો છે. ગુજરાત સહિત મોટા … Read more

IND VS ENGLAND IN LORDS : ‘રોહિત ભાઈએ નિવૃત્તિ પર કંઈ ન કહ્યું…’, હિટમેનને લઈને કેપ્ટન શુભમન ગિલે સસ્પેન્સનો કર્યો અંત

1784528476337 yh9jo10mecj

ઈંગ્લેન્ડ સામે રવિવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ પહેલાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માના ભવિષ્યને લઈને જાતજાતની અટકળો ચાલી રહી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ મેચ રોહિતના કરિયરની છેલ્લી વન-ડે હોઈ શકે છે. જોકે, રોહિત શર્માએ મેદાન પર ઉતરીને 138 રનની ધમાકેદાર … Read more

TOWELL BAD SMELLING : શું તમારા ટુવાલમાંથી પણ આવે છે દુર્ગંધ? તમારી આ નાની-નાની ભૂલો જ બનાવે છે તેને બદબૂદાર

1784525064064 afgr7qvkqyb

ઉનાળો હોય કે ચોમાસું, ધોયા પછી પણ ટુવાલમાંથી અજીબ દુર્ગંધ આવવાની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. જાણો તેની પાછળના મુખ્ય કારણો અને તેને તાજો રાખવાના સરળ ઉપાયો. ટુવાલ ધોયા પછી પણ સ્મેલ આવે છે ઉનાળા કે ચોમાસાની ઋતુમાં અવારનવાર એવું જોવા મળે છે કે ટુવાલમાંથી ગંદી દુર્ગંધ આવવા લાગે છે. આ દુર્ગંધથી છુટકારો મેળવવા … Read more

RAMAYAN JATAYU CHARACTER : ₹4000 કરોડની ‘રામાયણ’ને મળી ગયો ‘જટાયુ’! અમિતાભ બચ્ચન નહીં, આ દિગ્ગજ અભિનેતા ‘રાવણ’ સાથે કરશે યુદ્ધ

1784524705211

નિતીશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી પૌરાણિક અને ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ ની મોટાભાગની સ્ટારકાસ્ટ ફાઈનલ થઈ ગઈ છે. જોકે, હજુ પણ કેટલાક મહત્વના પાત્રો પરથી પડદો ઊંચકવાનો બાકી હતો. તાજેતરમાં જ ફિલ્મમાં મહાદેવની ભૂમિકા ભજવનાર અભિનેતાનો ચહેરો સામે આવ્યો હતો, અને હવે ફિલ્મમાં ‘જટાયુ’ નો રોલ કોણ ભજવશે તેનો પણ ખુલાસો થઈ ગયો છે. ફિલ્મની જાહેરાત … Read more

Spain vs Argentina FIFA World Cup Final : 16 વર્ષ બાદ સ્પેનનો વિશ્વ વિજય! ફાઇનલમાં આર્જેન્ટિનાને હરાવી જીત્યો ફિફા વર્લ્ડ કપ

1784518280364 tqhcp5gltw

ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવી 16 વર્ષ બાદ ફરી વિશ્વ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે. 2010 બાદ પ્રથમ વખત સ્પેને વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે, જ્યારે લિયોનેલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિના સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર કરી શકી નહોતી. એક્સ્ટ્રા ટાઈમમાં ટોરેસ … Read more

Gujarat Rain News : ગુજરાતમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી! 111 તાલુકામાં વરસાદ, જલાલપોર સૌથી વધુ ભીંજાયું

1784526250442 jjo0kj2svi

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ કરી છે. રાજ્યના કુલ 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જલાલપોરમાં સૌથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લાના જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ નોંધાયો … Read more

CJP Delhi Parliament March : ‘સંસદ માર્ચ કરતા અમને કોઈ નહીં રોકી શકે…’, CJP નેતા અભિજિત દીપકેની જાહેરાત

1784527367726 asc9ry4y4fg

NEET પેપર લીક, પરીક્ષામાં ગેરરીતિઓ અને બેરોજગારીના વિરોધમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આજે દિલ્હીમાં ‘ચલો સંસદ’ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન CJP નેતા અભિજિત દીપકેએ કહ્યું છે, કે “સંસદ તરફ જતા અમને કોઈ રોકી શકશે નહીં.” જેને પગલે દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જંતર-મંતર પર સુરક્ષા વધારાઈ માર્ચને ધ્યાનમાં … Read more

Ahmedabad Protest : સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદમાં વિરોધ પ્રદર્શન, લૉ ગાર્ડન પાસે પોલીસે અનેક દેખાવકારોની કરી અટકાયત

1784523932376 orgpfadcbwp

લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં અને NEET પેપર લીક મુદ્દે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. લો ગાર્ડન નજીક હેપ્પી સ્ટ્રીટ પાસે એકત્ર થયેલા દેખાવકારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી. શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ દેખાવકારોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી હતી. ‘ભાજપ હાય હાય’ … Read more

Sonam Wangchuk hospitalized : હોસ્પિટલમાં દાખલ કરાયા છતાં અનશન યથાવત્, સોનમ વાંગચુકના પત્નીએ સરકાર સામે રણશિંગું ફૂંક્યું

1784376988841

દિલ્હીના જંતર-મંતર ખાતે દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને NEET પેપર લીક મુદ્દે છેલ્લા 20 દિવસથી આમરણ અનશન કરી રહેલા જાણીતા ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે શુક્રવારે સવારે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ ઘટનાને પગલે આંદોલન વધુ તેજ બન્યું છે. હોસ્પિટલ બહાર મીડિયા સાથે વાત કરતાં તેમની પત્ની ગીતાંજલિ જે. આંગમોએ જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.