લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

India vs Bangladesh : ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર સંકટ! વિવાદ હજુ ઉકેલાયો નથી ત્યાં BCCIએ સરકારની મંજૂરી માટે લીધો મોટો નિર્ણય

by

Thenewsdk

Updated: 12-08-2026, 02.46 PM

Follow us:

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અફઘાનિસ્તાન સામે 3 T-20 મેચોની સિરીઝની જાહેરાત કરી દીધી છે. આ સિરીઝની શરૂઆત 13 સપ્ટેમ્બરથી થશે. બીજી T-20 મેચ 15 અને અંતિમ મેચ 17સપ્ટેમ્બરે રમાશે. આ સાથે જ ભારતના બાંગ્લાદેશ પ્રવાસ પર મોટો સંશય ઊભો થયો છે. આ પ્રવાસ સપ્ટેમ્બરમાં જ યોજાવાનો હતો પરંતુ, હવે શિડ્યુલ ટકરાવાને કારણે તે રદ્દ થઈ શકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

દિલ્હીમાં રમાશે ભારત-અફઘાનિસ્તાન T-20 સિરીઝ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણેય T20 મેચો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે:

  • પ્રથમ T20: 13 સપ્ટેમ્બર – દિલ્હી
  • બીજી T20: 15 સપ્ટેમ્બર – દિલ્હી
  • ત્રીજી T20: 17 સપ્ટેમ્બર – દિલ્હી

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤